આ ભાગીદારી હેઠળ શરૂઆતના વર્ષોમાં વાર્ષિક 62,000 થી 71,000 ટન પેયેબલ કોપર હોવાની અપેક્ષા
કોન્કલેવમાં ૧૧૦૦ વ્યક્તિઓ એકસાથે ઓરા કલીનિંગ કરશે અને આ અનોખી પ્રવૃત્તિ દ્વારા વિશ્વ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે
ભારત અને બોટ્સ્વાના વચ્ચે છેલ્લા અનેક દાયકાઓથી સ્નેહપૂર્ણ રાજનૈતિક અને આર્થિક સંબંધો રહયા છે. બોટ્સ્વાના આફ્રિકાનો સૌથી સ્થિર લોકશાહી દેશ છે, જે સમૃદ્ધ ખનિજ સંપત્તિ અને સતત વિકસતા નોન–માઇનિંગ ક્ષેત્ર માટે ઓળખાય છે
આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ના SSRDP ( Sri Sri Rural Devlopment Program & Sustainability ) વિભાગ અને સુરત મહાનગરપાલિકા વચ્ચે MoU; સુરત બનશે “ક્લીનેસ્ટ સિટી ટુ ગ્રીનેસ્ટ સિટી
12થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓએ આગ કાબૂમાં લીધી
• Share •