મતદાન પહેલા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં સંબોધન કર્યું
વિદ્યાર્થીઓએ 'બીજા શું કરે છે? તેના કરતા મારા માટે શું યોગ્ય છે?' તે વિચાર સાથે આગળ વધવું જોઈએ, વિદ્યાર્થી પોતાની આવડત અને રસના ક્ષેત્રમાં નિષ્ણાત બનવા પર ધ્યાન આપે તો તે કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે
મહિલાઓએ સરકારની યોજનાઓનો પૂરતો લાભ લઈ આત્મનિર્ભર બનવું જોઈએ અને પોતાના કૌશલ્ય તથા ક્ષમતાના આધારે સમાજમાં આગવી ઓળખ સ્થાપિત કરવી જોઈએ : ગુજરાતના શિક્ષણ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયા
મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગરવાલ અને ન્યાયાધીશ ડી. એન. રેની ડિવિઝન બેન્ચે આસારામ આશ્રમ ટ્રસ્ટની તમામ અપીલો ફગાવી દેતા હવે 45,000 ચોરસ મીટરથી વધુ કિંમતી જમીન રાજ્ય સરકારના હસ્તક પરત આવશે
બે ત્રણ દિવસ પહેલા પણ મિલેનિયમ માર્કેટમાં જ આગ લાગી હતી
• Share •